જીએસટી સહેલી પ્રશંસાત્મક ધોરણે જીએસટી ઓળખ નંબર (GSTIN) મેળવવા માટે મદદ કરે છે. કૃપા કરીને અમને gst@glpc.co.in પર ઇમેઇલ કરો અથવા વધુ વિગત માટે અમને કૉલ કરો - +91 79 2321 3017.

જીએસટી સહેલી

જીએસટી સહેલી – જીએસટી સુવિધા પ્રોવાઇડર સક્ષમ સોફ્ટવેર સોલ્યુશન સાથે જીએસટી માટે તૈયાર રહો. નાના અને મધ્યમ કદના બિઝનેસને તેમની જીએસટી પાલનની જરૂરિયાતોમાં મદદ કરવા માટે આ સોફ્ટવેરને ખાસ રીતે ડીઝાઇન કરવામાં આવ્યું છે, તે વાપરવામાં ખૂબ જ સરળ અને સાહજિક છે, જે નવી જીએસટી ટેક્સ સિસ્ટમના સહજ વ્યવહારની ખાતરી આપે છે. વિશેષ રૂપથી ભારતીય બજાર માટે જ ડીઝાઇન કરવામાં આવેલ આ સોફ્ટવેર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક(GSTN) દ્વારા માન્ય છે.

એડવાન્સ ફીચર્સ અને પૂર્ણ જીએસટી ઇન્ટીગ્રેશન સાથે તે યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ ધરાવે છે. આ સોફ્ટવેર પરફોર્મન્સ અને સિક્યોરિટીમાં ઉત્તમ છે અને તમારા બિઝનેસની તમામ જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે, તે GSTN અને ટેક્સ અદાકર્તાઓ વચ્ચે સેતુરૂપ છે! અદ્યતન ટેકનોલોજી અને મજબૂત આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, જીએસટી સહેલી એપ્લિકેશન સર્વિસ પ્રોવાઇડર બિઝનેસમાં એકાઉન્ટિંગ તેમજ જીએસટી પાલન સંબંધિત સેવાઓને ટેક્સ અદાકર્તાઓ માટે સરળ બનાવે છે જ્યારે ટ્રાન્ઝેક્શન ડેટા, કાર્યક્ષમ રીક્ન્સીલેશન અને યોગ્ય અને સમયસર ક્રેડિટની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

જીએસટી સહેલી સોલ્યુશન

જીએસટી સહેલી જીએસપી ઇકોસીસ્ટમ

સૌથી ઝડપી વિકાસ પામી રહેલા જીએસટી ક્મ્પ્લાયન્ટ સોફ્ટવેર સાથે તમારા નાણાંકીય કાર્યોને સરળ બનાવો. જીએસટી સહેલી – જીએસટી સુવિધા પ્રોવાઇડર એપ્લીકેશન સર્વિસ પ્રોવાઇડર સાથે તમારા બિઝનેસ કાર્યોને સરળ બનાવો અને નવા વિકાસની તકો મેળવવા માટેની શક્યતાઓ વિકસાવો.

જીએસટી સહેલી સાથે કાર્યક્ષમતા, શ્રેષ્ઠતા અને સચોટતા સાથે આગળ વધો

તમારા જીએસટી ક્મ્પ્લાયન્સ, મલ્ટીપલ ક્લાયન્ટસ અને GSTN’s તમામને મેનેજ કરતું વન-સ્ટોપ એવું સરળ, સસ્તું અને સચોટ સોફ્ટવેર સોલ્યુશન

ઓટોમેટેડ અને પોસાય એવું જીએસટી બિલિંગ સોફ્ટવેર સોલ્યુશન જે વિશેષ રૂપથી ભારતીય બજાર માટે ડીઝાઇન કરવામાં આવ્યું છે, જે દરેક વખતે OTP જનરેટ કરવાની પ્રક્રિયા વગર જ મલ્ટીપલ ક્લાયન્ટસને હેન્ડલ કરે છે તેમજ તેમાં ઉમેરો કરે છે.

Sign up now
જીએસટી સહેલી - ઓલ-ઇન-વન સ્યુટ
આ ઇન્ટીગ્રેટેડ ઓટોમેટેડ સોફ્ટવેર માત્ર તમારો કીમતી સમય જ નથી બચાવતું પણ સાથે-સાથે ઇન્વોઇસિંગ, જીએસટી રીટર્ન ફાઈલિંગની પ્રક્રિયાને સરળ બનાવીને અને ખૂબ જ ઓછા પ્રયત્નો સાથે મલ્ટીપલ ક્લાયન્ટસને એક જ જગ્યાએ મેનેજ કરીને કાર્યક્ષમતા વધારે છે. આ સોફ્ટવેર બધા જ માટે છે!

સીએ/સીએસ એક્સપર્ટસ

ટેક્સ કન્સલ્ટન્ટ/સહાયક

એમએસએમઈ

જીએસટી સુવિધા કેન્દ્ર

શું તમે જીએસટી સહાયક બનવામાં રસ ધરાવો છો? આવો, અમારી સાથે જોડાઈ જાઓ! તમે ભારતમાં ક્યાંય પણ જીએસટી સહેલી દ્વારા માન્ય એવું અધિકૃત જીએસટી સુવિધા કેન્દ્ર ખોલી શકો છો.

Download GST Sahayak List

જીએસટી સહેલીની વિશેષતાઓ

ભારતનો શ્રેષ્ઠ જીએસટી સૉફ્ટવેર અને અમે જીએસટી રીટર્ન ફાઇલિંગને સરળ બનાવીએ છીએ

ઇન્વોઇસિંગ

તમે ખૂબ જ સરળતાથી તમારા તમામ ક્લાયન્ટસને પ્રોફેશનલ ઇન્વોઇસીસ ઓનલાઈન મોકલી શકો છો અને પેમેન્ટ પણ ઓનલાઈન સ્વીકારી શકો છો. જીએસટી સહેલી કાયદાકીય માર્ગદર્શિકા પ્રમાણે ઇન્વોઇસિંગ અને બિલ જનરેટ કરવાનું સરળ બનાવે છે. અમે તમને જીએસટી ટેક્સ ગણતરી અને ઈન્વેન્ટરી કન્ટ્રોલમાં મદદ કરીએ છીએ, જેથી કરીને જે મહત્વનું છે તે પરત્વે તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો. તમે તમારી જરૂરત પ્રમાણે ઇન્વોઇસીસને પ્રિન્ટ કે ઈમેઈલ કરી શકો છો.

જીએસટી રીટર્ન ફાઈલિંગ

આ સોફ્ટવેર તમને જીએસટી રીટર્ન ફાઈલિંગ અને બિલિંગનો ખૂબ જ સાહજિક અને અનન્ય અનુભવ કરાવે છે. અહીં મુખ્ય હેતુ ઓછામાં ઓછા ૫૦% ક્મ્પ્લાયન્સને ઘટાડવાનો છે પરિણામે જે કિંમતને અડધી કરી નાખશે. કલાઉડ-બેઝડ જીએસપી-એએસપી(એપ્લીકેશન સર્વિસ પ્રોવાઇડર) હોવાથી અમે સદા તમારી સાથે રહીશું અને તમારા તમામ જીએસટી પ્રયાસોને પ્રાપ્ત કરવામાં મદદ કરીશું.

ચલણ જનરેટ કરવું/ચલણ જનરેશન

સરળ ચલણ જનરેશન અને પાવરફુલ એકાઉન્ટિંગ રીપોર્ટસ સાથે આર્થિક રીતે સૌથી ઉચ્ચ સ્થાન પર રહો. સ્માર્ટ ફિલ્ટર્સ વડે તમારા બિઝનેસના ડીટેઈલ રીપોર્ટસ અને ચલણને કંટ્રોલ કરો. એક જ ક્લિક કરતાં તમે દરેક ક્લાયન્ટના પેમેન્ટ હિસ્ટરી, સ્ટોક ઇન હેન્ડ, પ્રોડક્ટ/સર્વિસ દ્વારા વેચાણ અને રીપોર્ટ અંગે વિગતવાર માહિતી મેળવી શકો છો.

ITC લેજર માટે કોમ્પ્રીહેન્સીવ ડેશબોર્ડ

કંપનીના પરફોર્મન્સ પર એકધારી/ચાંપતી નજર રાખવા માટે ઇનટયુટીવ સિંગલ-પોઈન્ટ ડેશબોર્ડ અને રીપોર્ટસ. તમારા બિઝનેસની જરૂરિયાતો પ્રમાણે તમે પાયાના અધિકારોમાં ફેરફાર કરી શકો છો. સોફ્ટવેરને ખાસ રૂપથી ચોક્કસપણે એવી રીતે ડીઝાઇન કરવામાં આવ્યું છે કે તે કોઇપણ ઓપરેટીંગ સીસ્ટમ સાથે કામ કરી શકે, જેથી કરીને તમે તમારા વર્તમાન બિઝનેસને સહજતાપૂર્વક સંકલિત કરી શકો અને ગણતરીની કોઇપણ ચિંતા વગર ઇન્વોઇસિંગ ઝડપથી શરુ કરી શકો.
 

વાણિજ્યિક લાભ વિના શુદ્ધ સરકાર સપોર્ટેડ સાઇટ

સમગ્ર ભારત માટે પહેલી અને માત્ર બહુભાષી એપ્લિકેશન

જીએસટીઆઈએન સાથે અધિકૃત રીતે સુરક્ષિત અને 24 * 7 હાઈ એન્ડ માઇક્રોસોફ્ટ સર્વર્સ સાથે જોડાયેલું છે

MSME માટે અત્યંત રાહત દર

જીએસટી સહેલી પેકેજો

જીએસટી સહેલી સાથે કાર્યક્ષમતા, શ્રેષ્ઠતા અને સચોટતા સાથે આગળ વધો

જનરલ

બેઝિક પેકેજ

ઇન્વૉઇસેસની સંખ્યા (પ્રતિ વર્ષ) 15000
માઇક્રો એન્ડ સ્મોલ કન્ઝ્યુમર્સ માટે (મહેસૂલ <5 કરોડ) / કોઈપણ ગામ અથવા બ્લોક સ્તર સરકારી વિભાગ
વિગત દરો (રૂ. વાર્ષિક)
✓  પોર્ટલ એક્સેસ ચાર્જીસ (સિંગલ GSTIN માટે) રૂ. 1250
✓   વધારાના GSTIN રૂ. 1000
✓   વધારાના ટ્રાન્ઝેક્શન માટે રૂ. 0.25
✓  એકાઉન્ટિંગ સપોર્ટ રૂ. 0

પ્રીમિયમ પેકેજ

ઇન્વૉઇસેસની સંખ્યા (પ્રતિ વર્ષ) 35000
મોટા કોર્પોરેટ્સ અને રાજ્ય અથવા કેન્દ્ર સરકારની સંસ્થાઓ (મહેસૂલ> 10 કરોડ) / સરકારી પીએસયુ માટે
વિગત દરો (રૂ. વાર્ષિક)
✓  પોર્ટલ એક્સેસ ચાર્જીસ (સિંગલ GSTIN માટે) રૂ. 3000
✓   વધારાના GSTIN રૂ. 2500
✓   વધારાના ટ્રાન્ઝેક્શન માટે રૂ. 0.4
✓  એકાઉન્ટિંગ સપોર્ટ રૂ. 0

બેઝિક પેકેજ

ઇન્વૉઇસેસની સંખ્યા (પ્રતિ વર્ષ) 25000
વિગત દરો (રૂ. વાર્ષિક)
✓  પોર્ટલ એક્સેસ ચાર્જીસ (સિંગલ GSTIN માટે) રૂ. 20000
✓   વધારાના GSTIN રૂ. 800
✓   વધારાના ટ્રાન્ઝેક્શન માટે રૂ. 0.5

પ્રીમિયમ પેકેજ

ઇન્વૉઇસેસની સંખ્યા (પ્રતિ વર્ષ) 100000
વિગત દરો (રૂ. વાર્ષિક)
✓  પોર્ટલ એક્સેસ ચાર્જીસ (100 GSTIN માટે) રૂ. 60000
✓   વધારાના GSTIN રૂ. 700
✓   વધારાના ટ્રાન્ઝેક્શન માટે રૂ. 0.5

બેઝિક પેકેજ

ઇન્વૉઇસેસની સંખ્યા (પ્રતિ વર્ષ) 10000
વિગત દરો (રૂ. વાર્ષિક)
✓  પોર્ટલ એક્સેસ ચાર્જીસ (3 GSTIN માટે) રૂ. 2250
✓   વધારાના GSTIN રૂ. 850
✓   વધારાના ટ્રાન્ઝેક્શન માટે રૂ. 0.5

પ્રીમિયમ પેકેજ

ઇન્વૉઇસેસની સંખ્યા (પ્રતિ વર્ષ) 35000
વિગત દરો (રૂ. વાર્ષિક)
✓  પોર્ટલ એક્સેસ ચાર્જીસ (25 GSTIN માટે) રૂ. 15000
✓   વધારાના GSTIN રૂ. 700
✓   વધારાના ટ્રાન્ઝેક્શન માટે રૂ. 0.5
વિશ્વસનીયતા અને ઝડપ સાથે ઈ-વે બિલ કાર્યો!

સરળ, સસ્તું અને સચોટ જીએસટી સોફ્ટવેર અપનાવો. જીએસટી સહેલી અપનાવો!

હવે તમે સરળતાથી GSTR-3B, GSTR-1, GSTR-2 અને GSTR-3 બનાવી અને ફાઈલ કરી શકો છો, ઇન્વોઇસ બનાવી શકો છો, પોર્ટલ પર અપલોડ કરી શકો છો, મિસમેચ થતા ડેટા ઓટોમેટીકલી મેળવી શકો છો, JSON ફાઈલ હેન્ડલ કરવાનું ટાળી શકો છો અને સોફ્ટવેરમાંથી સીધું એક્સેલમાં ડેટા ઇમ્પોર્ટ કરી શકો છો.

Sign up now
Start project
શું તમારો બિઝનેસ જીએસટી માટે તૈયાર છે?

જીએસટી સહેલી અપનાવો – નવા જીએસટી રોલઆઉટ સાથે
તમારા બિઝનેસને અનુરૂપ કરવા માટેનું ખૂબ મહત્વપૂર્ણ સોલ્યુશન

Download Brochure